ENGLISH - VIDHYA_ACCADEMY

EDUCATIONAL

Friday, January 17, 2020

ENGLISH

A , AN AND THE
1. An honest man is ________ noblest creation of the God. (CLERK-2012)
પ્રમાણિક વ્યણતિ એટલેભગવાનન ું ઉત્તમ સર્જન
A. a B. an
C. the D. No article
Ans: C (noblest ‘SD’ ન ું ણવશેષિ છેિેની આગળ the આવશે)
2. ________ man is mortal. માનવી/મન ષ્ય નાશવુંિ છે. (CLERK-2012)
A. No article B. A
C. An D. The
Ans: A (Man & Woman આ બુંનેસુંજ્ઞા બધા ન ું પ્રણિણનધત્વ કરેત્યારેપિ અપવાદ રૂપ the નહી લાગે)
3. ________ Bay of Bengal lies in the Indian Ocean. બુંગાળની ખાડી ણહન્દ મહાસાગરમાું પડેછે/આવેલ છે.
(TET(2)-2012)
A. A B. There
C. The D. An
Ans: C (સાગર/ઉપસાગર ના નામ આગળ the લાગે.)
4. I praise ________ honesty of this boy. હ ુંઆ બાળકની પ્રામાણિકિાની કદર કરુંછ ું. (FCI-2012)
A. the B. your
C. a D. an
Ans: D (honesty - ઉચ્ચાર (ઓનેસ્ટી) અ સ્વર થી થાય એટલેan)
5. Ustad Amjad Ali Khan plays ________ Sarod. ઉસ્િાદ અમર્દ અલીખાન સરોદ વગાડેછે. (MGVCL-
2012)
A. A B. The
C. An D. On
Ans: B (સુંગીિના સાધનો ની આગળ the લાગે)
6. ________ Mahabharat was written by Ved Vyas. (UGVCL-2012)
A. A B. An
C. The D. None of the above
Ans: C (ધમજગ્રંુંથો/મહાન પ સ્િકો-મહાકાવ્યો ના નામ આગળ the લાગે.)
7. Sir C.V. Raman is ________ Newton of India. સર સી.વી.રમિ ભારિના ન્ય ટન છે. (CL CCO-2013)
A. No article B. an
C. a D. the
Ans: D (આવી રીિેવ્યણતિઓના ગ િની સરખામિી કરવા કોઈ વ્યણતિનેબીજી વ્યણતિન ું ણબરદ આપી દેવાય ત્યારેthe લાગે)
8. He has never seen ________ UFO. િેિેકદી ય ફો ર્ોય નથી. (DGVCL-2013)
A. a B. an
C. the D. None of the above
Ans: A (ઉચ્ચાર વ્યુંર્ન થી થાય છે.)
9. Mrs. Mauna Vyas is ________ M.A. (English).- શ્રીમિી મૌના વ્યાસ એમ.. ઉમદેવાર છે. (FAC-2013)
A. the B. an
C. of D. a
Ans: B (શૈક્ષણિક degree ના ઉચ્ચાર મ ર્બ a/an લાગશે/વ્યણતિ માટે)
10. Today I saw ________ European in a temple. મેંઆર્ેમુંદદરમાું એક ય રોણપયન નેર્ોયા. (FAC-2013)
A. the B. a
C. none D. an
Ans: B (European-ય રોપના વિની/રહેવાશી ર્ેનો ઉચ્ચાર -વ્યુંર્નથી થાય એટલેa)
11. ________ ugly should not be hated. They too are human being.
ક રૂપોનો/કદરૂપાઓનો ણધતકાર થવો ના ર્ોઈએ. િેઓ પિ માનવજાિ છે. (FAC-2013)
A. The B. A
C. Those D. An
Ans: A (કોઇપિ ણવશેષિ ની આગળ the લાગેએટલેિેનો અથજિેના ર્ેવાનો સમૂહ થઈ ર્શે)
12. Do not tell ________ lie. ર્ ઠ ું ના બોલો. (FE-2013)
A. No Article B. A
C. An D. The
Ans: B (to tell a lie – એટલેખોટ ુંબોલવ ું/કહેવ ું)
13. ________ brave are not afraid of death. (PA-2013)
બહાદ રો મૃત્ય થી ડરિા નથી હોિા.
A. A B. The
C. An D. No article
Ans: B (the brave એટલેબહાદ રો, વાતયની શરૂઆિમાુંઆ રીિેણવશેષિ ની આગળ the લગાડવાથી િેનો અથજ
બહ વચન/સમ હવાચક બનેછે)
14. I saw a man and a woman in AGORA MALL yesterday. ________ man was fat and short.
The woman was slim and tall. (HTAT-2013)
A. A B. The
C. An D. That
Ans: B (એકનો એક શબ્દ બીજી વખિ વપરાય ત્યારે‘the’ Article લાગે.)
15. Ramesh's father is ________ M.P and Suresh's father is ________ Member of Legislative
Assembly. રમેશના ણપિાજી એ એમ.પી. છેઅનેસ રેશના પપ્પા ધારાસભાના સભ્ય/ધારાસભ્ય છે. (PASA-2013)
A. An, A B. An, An
C. A, An D. An, The
Ans: A
16. Sachin Tendukar is ________ to score double century in one day cricket.
એકદદવસીય દિકેટ મેચમાુંબેવડી સદી કરનાર સણચન પ્રથમ વ્યણતિ છે. (RS-JP-2013)
A. a first B. an first
C. the first D. first
Ans: C (િમવાચક સુંખ્યા ર્ેવી કેfirst/second/tenth etc ની આગળ Article ‘the’ લગાડો)
17. It was ________ worst period of my life. (RS-JP-2013)
િેમારી જર્ુંદગીનો સૌથી ખરાબ સમય હિો
A. a B. an
C. the D. No article
Ans: C (bad ન ુંSD worst થાય િેથી the લાગે, Superlative Degree દશજક ણવશેષિો આગળ હુંમેશા the લગાડો)
18. I bought ________ horse, ________ ox and ________ buffalo. મેંએક ઘર, બળદ અનેભેંસ ખરીદ્યા.
(TET2-2013)
A. the, the, the B. an, an, a
C. a, an, a D. a, an, the
Ans: C (ઉચ્ચાર મ ર્બ a-an-a આવશે)
19. ________ sun shines very brightly in summer. ઉનાળામાુંસૂયજખ બર્ િેર્સ્વી રીિેચમકેછે. (TET2-2013)
A. An B. A
C. The D. That
Ans: C (અવકાશની દરેક વસ્િ આગળ the લાગશે)
20. Rajesh is ________ tallest boy in the class. વગજમાુંરાર્ેશ સૌથી ઉચો છોકરો છે. (FHW-2014)
A. a B. an
C. the D. no article
Ans: C (tall ની પાછળ ..est લાગેલ છેર્ેSD દશાજવેછેએટલેthe લાગશે.)
21. Rachi entered ________ one way road. રાચી એક િરફી રસ્િામાું પ્રવેશી. (FHW-2014)
A. No article B. a
C. an D. the
Ans: B (one way- વન વે- વ વ્યુંર્ન થી ઉચ્ચાર થાય એટલેa લાગેછે.)
22. Iron ________ useful metal. લોખુંડ એક ઉપયોગી ધાિ ુંછે. (MPHW-2014)
A. no article B. a
C. an D. the
Ans: B (useful - ય ઝફુલ - ઉચ્ચાર ય વ્યુંર્નથી થાય છેિેથી a લાગેછે.)
Fill in the blank with appropriate given option: યોગ્ય ણવકલ્પથી ખાલી ર્ગ્યા પૂરો. (PASA-CH-2014)
23. Mahatma Gandhi lived for ________ pure cause. મહાત્મા ગાુંધી શ દ્ધ હેિ ું/કારિ માટેજીવ્યા/જીવિા.
A. a B. an
C. the D. that
Ans: A (pure cause - '' થી ઉચ્ચાર થાય માટેa લાગેછેપરુંિ ર્ો અગાઉ 'pure cause' શબ્દ નો ઉલ્લેખ થઈ ગયો
હોય િો the પિ લાગે)
24. She lost ________ ring that I had gifted her. મેંર્ેવીંટી આપી હિી િે(વીંટી) િેિીએ ખોઈ નાખી.
A. a B. an
C. the D. that
Ans: C (અહી વીંટીની ચોતકસિા નતકી થઇ ગઈ છેિેથી the લાગેછે.)
25. ________ lion is the beast of prey. જસુંહ ણશકારી પ્રાિી છે. (PA-OD-2014)
A. A B. An
C. The D. That
Ans: C (The lion - એટલેકોઈ એક જસુંહ નણહ, પરુંિ જસુંહની આખી જાિીની વાિ છેમાટેthe)
26. My uncle is ________ S.D.O. મારા કાકા એસ.ડી.. છે. (PA-OD-2014)
A. a B. an
C. the D. that
Ans: B (S.D.O નો ઉચ્ચાર એસ’ - સ્વર થી ચાલ થાય છેમાટે‘an’ લાગે.)
27. We are going to borrow some books from ________ library. (FHW-SB-2014)
અમેપ સ્િકાલયમાુંથી કેટલીક ચોપડીઓ ઉછીની લેવાના છીએ.
A. an B. none
C. the D. some
Ans: B (અહી libraryની કોઈ ચોતકસિા નથી માટેa લાગેર્ેણવકલ્પમાું નથી.)
28. Mr. Abraham enjoys reading ________ mystery novels. શ્રીમાન અબ્રાહમનેરહસ્યમય નવલકથાઓ વાુંચવી
ગમેછે. (C&T-2015)
A. a B. no article
C. the D. an
Ans: C (ચોતકસિા હોવાથી the લાગે)
29. Whales are ________ largest animals in the sea. વહેલ સમ દ્રમાુંસૌથી ણવશાળ પ્રાિીઓ છે. (CDR-2015)
A. None B. an
C. the D. a4 | P a g e
Ans: C ________ ખાલી ર્ગ્યા પછી …est SD ન ું ણવશેષિ છેિેથી ‘the’ લાગે)
30. Mr. Jay is ________ union leader. શ્રીમાન ર્ય ય ણનયન નેિા છે. (JC-2015)
A. an B. None of three mentioned here
C. the D. a
Ans: C (captain-leader-manager-head master-principal-president ર્ેવા ણવણશષ્ટ હોદો ધરાવિી
વ્યણતિ/શબ્દ આગળ હમેશા the લાગે, અનેઉચ્ચાર મ ર્બ ‘a’ લાગેછેપરુંિ અહી મ ખ્ય બાબિ leader નેધ્યાનમાું લેવો
ર્ોઈએ.)
31. ________ Bhagvad Geeta is a holy book of ________ Hindus. (FHW-2015)
ભગવદગીિા એ ણહન્દ ઓનો પણવત્ર ગ્રંુંથ છે.
A. The & the B. The & a
C. The & an D. A & an
Ans: A (ધમજગ્રંુંથ અનેઆખી જાણિ બુંનેઆગળ the ર્ લાગે.)
32. ________ Mt. Everest is the highest mountain in the world. (TCM-2015)
માઉન્ટ એવરેસ્ટ દ ણનયામાુંસૌથી ઉચો પવજિ છે.
A. The B. No article
C. A D. An
Ans: B (છ ટા છવાયા પવજિો આગળ કોઈ Article લાગશેનહી.)
33. ________ Indian army rescued ________ affected people. (TCM-2015)
ભારિીય સૈન્યએ અસરગ્રંસ્િ લોકોનેબચાવ્યા.
A. An, an B. The, an
C. An, the D. The, the
Ans: C
34. ________ UN officials greeted the people on ________ occasion of Diwali. (TCM-2015)
ય એન અણધકારીઓએ દદવાળીના પ્રસુંગ પર લોકોનેશ ભેચ્છા પાઠવી.
A. An, the B. The, the
C. An, an D. The, an
Ans: D ( Final answer key- B)
35. Rohan is ________ cleverest student in our class. (MPHW-2015)
અમારા વગજમાુંરોહન સૌથી હોંણશયાર ણવદ્યાથી છે.
A. none of these B. the
C. an D. a
Ans: B
36. This is an apple. ________ apple is red. (MS-2015)
આ સફરર્ન છે.સફરર્ન લાલ છે.
A. A B. The
C. An D. None of the three
Ans: B (એક નેએક નામનો બીજી વખિ ઉલ્લેખ થાય ત્યારેચોતકસિા માટેthe લાગેછે.)
37. There is an old temple, ________ temple is very ancient. (PGVCL-2015)
ત્યાું એક ર્ ન ું મુંદદર છે. મુંદદર ખ બ ર્ પ્રાચીન છે.
A. a B. an
C. the D. above
Ans: C (એક નેએક નામનો બીજી વખિ ઉલ્લેખ થાય ત્યારેચોતકસિા માટેthe લાગેછે.)
38. I purchased ________ one-way ticket from Miraj to Mumbai. (TA-2015)
મેંમીરાર્ થી મ ુંબઈની એક િરફી ટીકીટ ખરીદી.
The proper article to be used in the blank would be:
A. a B. an
C. the D. None
Ans: A (one way - વન - વ વ્યુંર્નથી ઉચ્ચાર િેથી a લાગેછે.)
39. Put proper article. ________ little information he had was not quite reliable. (BS-2016)
યોગ્ય article મ કો. િેની પાસેર્ેપિ કુંઈ માણહિી હિી િેએકદમ સહી ન હિી.
A. A B. An
C. The D. Article not required
Ans: C (‘The’ આવી શકેછેકારિ કેર્ેટલ ું હોય િેબધાની વાિ કરિા હોઈએ ત્યારેthe little નો ઉપયોગ થાય છે.
40. Sheela gave me a pen. I liked ________ pen. (APCE-2016)
શીલાએ મનેએક પેન આપી. મનેિેપેન ગમી.
A. a B. an
C. the D. and
Ans: C (એક નેએક નામનો બીજી વખિ ઉલ્લેખ થાય ત્યારેચોતકસિા માટેthe લાગેછે.)
41. ________ sun is very far away from ________earth.- સૂયજપૃથ્વીથી ખ બ ર્ દ ર છે. (APIT-2016)
A. The-the B. The-an
C. A-an D. The-a
Ans: A (અવકાશી વસ્િ ઓના નામ આગળ the લાગે)
42. An is ________ article.-An આટીકલ છે. (APIT-2016)
A. a B. the
C. an D. No article
Ans: C (ઉચ્ચાર સ્વરથી થાય એટલેan લાગે)
43. ________ Taj - Mahel is ________ historical place. િાર્મહાલ ઐણિહાણસક સ્થળ છે. (SCL-2016)
A. The, the B. The, a
C. A, the D. The, an
Ans: B (Taj-Mahel અજાયબી છેઉપરાુંિ પ્રખ્યાિ ઈમારિ પિ છેિેથી the લાગેઅનેબીજી ખાલી ર્ગ્યામાું- ઉચ્ચાર
મ ર્બ a લાગશે.)
44. He sent me ________ sms. િેિેમનેએસ.એમ.એસ. મોકલ્યો. (SK-2016)
A. a B. an6 | P a g e
C. the D. none of these
Ans: B (sms નો ઉચ્ચાર સ્વરથી થાય છેિેથી an આવશે.)
45. 'A' is ________ indefinite article. ‘A’ અણનણચચિ આટીકલ છે. (AA-2016)
A. a B. the
C. an D. none
Ans: C (indefinite નો ઉચ્ચાર સ્વરથી થાય છે.માટે‘an’ લાગે.)
46. Fill in the blank: યોગ્ય ખાલી ર્ગ્યા પૂરો.
We have ________ Eucalyptus tree in our garden. (JA-2016)
અમારા બગીચામાું એક ય કેલીપટસન ું વૃક્ષ છે.
A. the B. an
C. a D. not
Ans: C
47. We cannot take ________ U-turn from here. (JA-2016)
આપિેઅહીંથી ય - ટનજનણહ લઇ શકીએ.
A. a B. an
C. the D. now
Ans: A (U-turnનો ઉચ્ચાર વ્યુંર્નથી થાય છેિેથી a લાગેછે.)
48. 'An' is ________ indefinite article. ‘An’ અણનણચચિ આટીકલ છે. (PO&EP-2016)
A. an B. the
C. a D. none
Ans: A (indefinite નો ઉચ્ચાર સ્વરથી થાય છે.માટે‘an’ લાગે.)
49. Choose a proper word for the following sentence.
He is ________ best employee of the month. (PGVCL-2016)
મણહનાનો સવજશ્રેષ્ઠ કમજચારી િેછે.
A. a B. an
C. the D. none
Ans: C (the best- best S.D. ન ું ણવશેષિ છેિેથી the)
50. This is ________ unique chance. આ એક અર્ોડ િક છે. (RS-JC-2016)
A. an B. a
C. the D. of
Ans: B (unique નો ઉચ્ચાર ય ણનક - ય વ્યુંર્નથી થાય માટે‘a’ લાગશે.)
51. ________ apple in that basket is fresh. િેટોપલીમાુંરહેલ ુંસફરર્ન િાર્ ું છે. (RS-JC-2016)
A. A B. An
C. The D. A and An
Ans: C (ચોતકસ ‘apple’ની વાિ છે, એ ર્ સફરર્નની વાિ છેર્ેિેટોપલીમાુંછે.)
52. ________ man is mortal.- માિસ નાશવુંિ છે. (RT-2016)
A. a B. an
C. the D. article not required
Ans: D (man - woman વગેરેની આખી જાિીની વાિ હોય ત્યારેઅપવાદ રૂપ કોઈ આટીકલ વપરાિો નથી.)
53. When ________ Moon comes in between ________ Sun and the Earth, then it is called the
lunar eclipse.- ર્યારેચુંદ્ર પૃથ્વી અનેસૂયજની વચ્ચેઆવેછેત્યારેિેનેચુંદ્રગ્રંહિ કહેછે. (PM-2016)
A. an-the B. an-a
C. the-the D. a-the
Ans: C (અવકાશી દરેક વસ્િ ના નામ આગળ the લાગે)7 | P a g e
54. I have to buy ________ loaf of a bread from the Golden bakery. (PM-2016)
મારેગોલ્ડન બેકરીમાુંથી બ્રેડ નો એક ટ કડો ખરીદવાનો છે.
A. the B. a
C. an D. No Article required
Ans: B (‘loaf-ટ કડોકે‘piece-કટકો’ of bread સાથેa નો ઉપયોગ થાય)
55. It was ________ proudest moment of my life. િેમારી જર્ુંદગીની સૌથી ગૌરવવુંિી ઘડી/ક્ષિ હિી.
(LFTGP-2016)
A. the B. a
C. an D. none
Ans: A (Superlative Adjective..estની આગળ the લાગે)
56. This house is very nice. Has it got ________ garden? આ ઘર સ ુંદર છે. શ ું િેનેબગીચો છે? (DEE-2016)
A. the B. an
C. a D. no article
Ans: C (garden સામાન્ય નામ છેઅનેઉચ્ચાર ગ થી થાય છેિેથી a લાગશે)
57. I will send you ________ sms tomorrow about the next programme. (PGVCL-2016)
હ ું િમનેઆવિીકાલેપછીના કાયજિમ ણવષેસુંદેશો મોકલીશ.
A. a B. an
C. the D. none of above
Ans: B (sms નો ઉચ્ચાર સ્વર થી થાય માટેan આવશે)
58. ________ university always helps us to grow intellectually. (PGVCL-2016)
A. A B. An
C. The D. None of above
Ans: A (વ્યુંર્ન થી ઉચ્ચાર િેથી A, પરુંિ િેના/એના ર્ેવી આખી જાણિ/સમગ્રંિા માટેઅહી the પિ આવી શકે)
59. Let’s play ________ volleyball. ચાલો આપડેવોલીબોલ રમીએ. (UGVCL-2016)
A. a B. no article
C. the D. an
Ans: B (રમિગમિ ના નામ આગળ આટીકલ ન લાગે)
60. Billu enjoys reading ________ mystery novels. બીલ્લ ુંનેરહસ્યમય નવલકથાઓ વાચવી ગમેછે. (UGVCL-
2016)
A. a B. no article
C. the D. an
Ans: C (ચોતકસિા હોવાથી the લાગે)
61. Do you remember ________ girl that we saw last night. (UGVCL-JE-2016)
શ ું િમનેએ છોકરી યાદ છેર્ેનેઆપડેગઈકાલેર્ોઈિી?
A. a B. an
C. the D. No article
Ans: C (who/that/whom/which etc. દ્વારા ચોતકસિા રર્ થાય છેિેથી િેની પહેલા ના શબ્દ આગળ the લાગે)
62. ________ Church on the corner was built by Bruisers. (GIDC-CL&T-2016)
ખૂિામાુંરહેલ ું ચચજ/દેવળ અુંગ્રંેર્ો દ્વારા બુંધાયેલ.
A. A B. An
C. The D. Beside
Ans: C
63. Binny is ________ M.B.A. from Oxford University. (GIDC-CL&T-2016)
બીની ઓક્ષફોડજય ણનવસીટીમાુંથી M.B.A.છે.8 | P a g e
A. an B. a
C. the D. at
Ans: A (શૈક્ષણિક degree ના ઉચ્ચાર મ ર્બ a/an લાગશે/વ્યણતિ માટે)
64. The Amazon in Brazil is ________ longest river in ________ South America.
દક્ષીિ અમેદરકામાુંબ્રાઝીલમાું એમેઝોન સૌથી લાુંબી નદી છે. (DGVCL-JA-2016)
A. the, no article B. the, the
C. a, the D. no article, the
Ans: A (longest - SD હોવાથી the અનેખુંડના નામ આગળ ‘no article’)
65. On Monday, ________ unarmed man stole gold chain from ________ jewellery shop,
________ thief hasn't been caught yet. (CTO-2017)
A. an, a, a B. an, an, an
C. an, a, the D. an, the, a
Ans: C (unarmed man = thief એકના એક શબ્દનો બીજી વખિ ઉલ્લેખ િેથી બીજામાું the આવશે)
66. ________ UN representatives have arrived in ________ capital. (DAC-2017)
ય એન પ્રણિણનણધ રાર્ધાનીમાુંઆવી ગયા છે.
A. The, the B. The, a
C. An, a D. An, the
Ans: A
67. Don't turn that way. It is ________ one way street. (JC-NP-2017)
એ રસ્િેર્િા નણહ. િેએક િરફી શેરી છે.
A. an B. the
C. none D. a
Ans: D
68. Assam is in ________ East of our country. આસામ આપિા દેશના પૂવજમાુંછે. (JC-NS-2017)
A. the B. to
C. a D. an
Ans: A (દદશાઓના નામ આગળ the લાગેછે.)
69. ________ only thing you missed is his lecture. (JC-NS-2017)
ર્ો કોઈ માત્ર એક વસ્િ િમેચ કી ગયા હોય િો િેછેલેકચર (ભાષિ).
A. The B. Few
C. An D. A
Ans: A
70. It is ________ good practice to help ________ poor and needy. (EO-2017)
A. the, the B. a, the
C. the, a D. a, a
Ans: B (કોઇપિ ણવશેષિ ની આગળ the લાગેએટલેિેનો અથજિેના ર્ેવાનો સમૂહ થઈ ર્શેમાટેthe poor અનેપ્રથમમાું ‘a’.)
71. Fill in the blank with article, "He died ________ year ago." (TCM-G-2017)
આટીકલની ખાલી ર્ગ્યા પૂરો. ‘િેવષજપહેલા મૃત્ય પામ્યા.’
A. the B. a
C. an D. few
Ans: B (yearનો ઉચ્ચાર - યર - ય વ્યુંર્નથી થાય છેિેથી ‘a’ લાગે.)
72. 'The Virat' is ________ aircraft carrier.' ‘ણવરાટહવાઈ કદરયર છે.(TCM-G-2017)
A. All three mentioned here B. a
C. an D. the
Ans: C (aircraft નો ઉચ્ચાર સ્વરથી થાય છેિેથી ‘an’ લાગે.)
73. ________ only scripture she has read it’s 'the Gita' (TCM-P-2017)9 | P a g e
માત્ર સ્િીપ્ચર ર્ેિેિીએ વાુંચી છેિેછેગીિા’.
A. The B. No
C. An D. A
Ans: A (ચોતકસિા હોવાથી the લાગે, અનેવાતયની શરૂઆિમાું ખાલી ર્ગ્યા હોય ત્યારે99% the ર્ લાગિા હોય.)
74. One of ________ options is incorrect. (TCM-P-2017)
ણવકલ્પોમાુંથી કોઈ એક ખોટો છે.
A. the B. this
C. an D. a
Ans: A (one of પછી બહ વચન ર્ હોય િેથી the એક ર્ લાગ પડે)
75. ________ ugly are not bad at hearts. (TCM-NP-2017)
A. None of these B. The
C. A D. An
Ans: B (કોઇપિ ણવશેષિ ની આગળ the લાગેએટલેિેનો અથજિેના ર્ેવો સમૂહ થઈ ર્શે.)
76. Let ________ proud be taught the wisdom of politeness. (TCM-NP-2017)
અભીમાનીઓનેનમ્રિાનો ણવવેક શીખવા દયો.
A. None of these B. a
C. an D. the
Ans: D (the proud અભીમાની લોકો/સમૂહ)
77. That is ________ unique design. (TCM-RK-2017)
િેએક અર્ોડ ડીઝાઇન છે.
A. the B. a
C. an D. some
Ans: B (ઉચ્ચાર ’ - વ્યુંર્નથી થાય છેિેથી a લાગે.)
78. Mahesh is ________ MD from ________ US University. (MS-2017)
A. an, a B. an, an
C. a, a D. a, an
Ans: A (ઉચ્ચારનેધ્યાનમાું લેિા MD નો ઉચ્ચાર સ્વર = an, USનો ઉચ્ચાર વ્યુંર્ન = a લાગશે.)
79. ________ union government rushed teams to ________ affected areas. (MS-2017)
કેન્દ્ર સરકારેઅસરગ્રંસ્િ ણવસ્િારોમાું ટીમોનેપહોચાડી/દોડાવી.
A. The, the B. An, an
C. An, the D. A, an
Ans: A
80. Man cannot live by ________ bread alone. (BMC-TA-2017)
A. the B. a
C. an D. only
Ans: A
81. Fill in 'a' or 'an' or 'the' in the blanks.
My father bought ________ H.M.T watch. ________ watch is beautiful. (DFS-SK-2017)
a-an-the થી ખાલી ર્ગ્યા પૂરો. મારા પપ્પા એ એક એચ.એમ.ટી ઘદડયાળ ખરીદી. એ ઘદડયાળ સ ુંદર છે.
A. a, the B. the, the
C. an, the D. the, a
Ans: C (પ્રથમ વખિ H.M.T. ના ઉચ્ચાર એચસ્વર મ ર્બ ‘an’ લાગેછેઅનેબીજી વખિ ઉલ્લેખ થવાથી the લાગશે.)
82. She wants to become ________ doctor. િેિી દાકિર બનવા માુંગેછે. (C&T-2017)
A. a B. the
C. an D. no article
Ans: A (ઉચ્ચાર મ ર્બ a)10 | P a g e
83. It's on ________ Arthur road. િેઆથજર રોડ પર છે. (C&T-2017)
A. a B. the
C. an D. no article
Ans: C (‘આથજરઉચ્ચાર સ્વરથી િેથી an લાગે.)
84. Which series of articles will fit in this sentence.(x means 'no article') આટીકલની કઇ શ્રેિી બુંધ બેસેછે.
(IOMV-2017)
"We need ________ egg, ________ onion and ________ oil to make ________ single
omelette."
A. an, an, x, x B. an, x, an, a
C. x, x, an, x D. an, an, x, a
Ans: D (egg- એગ સ્વરથી ઉચ્ચાર - an/onion -અન્યન- સ્વરથી ઉચ્ચાર an/oil નેન ગિી શકાય એટલેx અને
single - જસુંગલ વ્યુંર્ન થી ઉચ્ચાર એટલેa)
85. Which series of articles will fit in this sentence.(x-means ' no article') આટીકલની કઇ શ્રેિી બુંધ બેસે
છે. (IOMV-2017)
"Many ________ times, ________ one man committee makes enquiry of ________
administrative officials in ________ governmental department."
A. x, an, x, the B. a, a, the, a
C. x, a, the, x D. a, x, the, x
Ans: B
86. ________ Sinhagadh is in ________ East of Pune. (ASO-2017)
જસુંહગઢ પ નાથી પૂવજમાુંછે.
A. A, an B. The, an
C. A, the D. The, the
Ans: D
87. Only ________ Valmiki can write ________ Ramayana. (ASO-2017)
માત્ર વાલ્મીકી રામાયિ લખી શકે.
A. the, the B. a, the
C. the, a D. a, a
Ans: A (B- final answer key)
88. My father said, "________ neglected spark burns ________ house." (CDR-2017)
મારા પપ્પા એ કહ્ ું, “અગિેલા િિખા ઘર બાળેછે.”
A. An, an B. A, the
C. the, a D. A, a
Ans: C
89. ________ English is basically ________ European Language. (CDR-2017)
A. The, a B. The, an
C. An, an D. A, a
Ans: A (English ની આગળ કોઈ articleની ર્રૂર નથી પરુંિ Final Answer Key મ ર્બ The લાગેછેઅને
Europeanમાું ઉચ્ચાર મ ર્બ - a - લાગશે.)
90. Only ________ MD can cure ________ chronic disease. (CDR-2017)
માત્ર એમ.ડી.____ રોગ મટાડી શકે.
A. an, an B. a, a
C. an, a D. the, an
Ans: C
91. ________ Sinhagath is ________ historical site. (CDR-2017)
જસુંહગઢ ઐણિહાણસક સાઈટ છે.
A. The, the B. A, a11 | P a g e
C. The, a D. A, the
Ans: C
92. That was ________ worst experience of my life. (TCM-2017)
િેમારી જર્ુંદગીનો સૌથી ખરાબ અન ભવ હિો.
A. the B. None
C. an D. a
Ans: A (bad ન ુંSD worst થાય િેથી the લાગે, Superlative Degree દશજક ણવશેષિો આગળ હુંમેશા the લગાડો)
93. We have ________ Eucalyptus tree in our garden. (AAE-2017)
અમારા બગીચામાું એક ય કેલીપટસન ું વૃક્ષ છે.
A. the B. an
C. a D. not
Ans: C
94. ________ sincere are always rewarded. (C-SWI-2017)
ણનષ્ઠાવાનોનેહુંમેશા બદલો મળેછે.
A. An B. A
C. The D. Not required
Ans: C (The sincere - ણનષ્ઠાવાનો)
95. He was ________ Napoleon of his age. (SRC-2017)
િેિેની ઉંમરનો/ય ગનો નેપોણલયન હિો.
A. a B. the
C. an D. none
Ans: B
96. We cannot take ________ U- turn from here. (SA-2017)
આપિેઅહીંથી ય - ટનજનણહ લઇ શકીએ.
A. a B. an
C. the D. now
Ans: A (U-turnનો ઉચ્ચાર વ્યુંર્નથી થાય છેિેથી a લાગેછે.)
97. He was ________ Napoleon of his age. (SA-2017)
િેિેની ઉંમરનો/ય ગનો નેપોણલયન હિો.
A. a B. the
C. an D. none
Ans: B
98. Fill in the blank with appropriate given option: (POST-2014)
I was standing on the bank of ________ River. હ ું નદી દકનારા પર ઉભો હિો.
A. a B. an
C. the D. that
Ans: A (નદી આગળ a લાગેપરુંિ િેન ું નામ હોય િો the)
99. Fill in the blank with appropriate given option. (POST-2014)
She caught me by ________ hand. િેિીએ મનેહાથથી પકડ્યો.
A. a B. an
C. the D. that
Ans: C (શરીરના અુંગો આગળ the)
100. The principal invited ________ M.B.B.S. doctor for a lecture. (HTAT-2012)
આચાયજએ ભાષિ માટેM.B.B.S. ડોતટરનેઆમુંત્રિ આપ્ય ું.
A. for-માટે/થી/સ ધી B. of-નો/ની/ન ું/ના
C. a D. an
Ans: D

No comments:

Post a Comment